સચિવાલયમાં એક સાથે ઓફિસ આસિસ્ટન્સના વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને અપાયું પ્રમોશન

Spread the love

ગાંધીનગર

સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને બઢતીના આદેશ કરાયા છે. જે કર્મચારીઓને ઓફિસ આસિસ્ટન્ટ માંથી નાયબ સક્શન અધિકારીની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી છે.

બઢતીના પરિપત્રમાં જણાવ્યું છે કે, સચિવાલય ઓફિસમાં ફરજ બજાવતા 245 ઓફિસ આસિસ્ટન્ટઓને નાયબ સેક્સન અધિકારી તરીકે બઢતી અપાઈ છે જેમને મોટા ભાગે વિભાગો અરસ-પરસ મોકલવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ તા.04.08.2021 તેમજ તા. 27.03.2023વા પરિપત્રથી સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ કેમ કારકુન કમ ટાઈપીસ્ટ વર્ગ 3 સંવર્ગની કામચલાઉ પ્રવરતાયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com