અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર , એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે પો.સ.ઇ એસ.યુ.ઠાકોરની ટીમ અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૨૩, ૩૨૪ ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર), ૩(૧) (એસ) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી જગમલભાઇ ઉર્ફે જગોને તા.૧૨/૦૪/૨૦૨૩ ના કલાક ૦૮/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એસ.સી/એસ.ટી સેલ-૧ ની કચેરી કાંકરીયા ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) એ.ડી.પરમાર, પો.ઇન્સ.
(૨) પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર
(૩) હે.કો. સમીર ઝહીરૂદ્દીન
(૪) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી)
(૫) પો.કો નરેન્દ્રસિંહ હઠીસિંહ (બાતમી)
(૬) પો.કો મહેશભાઇ ગોરધનભાઇ
(૭) પો.કો જયપાલસિંહ અજીતસિંહ
(૮) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ