જશોદાનગર ચાર રસ્તા પાસેથી ૧૭ કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ 

Spread the love

આરોપી સલીમ ઉર્ફે ચા વાલા

અમદાવાદ

પોલીસ કમિશનર , અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર , ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચે અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર ચિરાગ ગોસાઇની ટીમને મળેલ બાતમી આધારે તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ જશોદાનગર ચાર રસ્તા ગોરના કુવા તરફ જતા, બ્રીજની બાજુમાં હિમા પાર્ક કો.ઓ. હા.સોસાયટી લી. ના ગેટની બાજુમાં જાહેર રોડ ઉપરથી આરોપી સલીમ ઉર્ફે ચા વાલાને ટાટા નેનો કાર નં. GJ.01.RJ.7091 ની સાથે પકડી પાડયો હતો.તેની ઝડતી તપાસ દરમ્યાન તેના કબ્જાની ટાટા નેનો કારની પાછળની સીટના પાછળના ભાગે ખાનામાંથી ગાંજાનો જથ્થો ૧૭ કિલો ૮૨ ગ્રામ જેની કુલ્લે કિ.૧૭,૯૮,૨૦૮નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૨,૮૨,૦૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા. સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ- ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુનો તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. પી.આર.બાંગા તરફ ડેપ્યુટ કરેલ છે.

આરોપી સલીમ યાકુબભાઇ પટેલ નોં પૂર્વ ગુનાહિત ઇીતીહાસ

1. ડી.સી.બી. પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં.૫૦૩૬/૨૦૧૦ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી) મુજબ.

2. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૦૦૦૯૨/૨૦૨૦ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી),૨૯ મુજબ. 3. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૦૦૦૮૪/૨૦૨૦ ધી આર્મ્સ એક્ટ કલમ

૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ. 4. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૦૦૧૭૮/૨૦૨૦ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧- બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ.

5. દાણીલીમડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૨૨૦૧૨૪૪/૨૦૨૦ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)મુજબ 6. દાણીલીમડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૨૨૦૧૨૫૦૮૨૦૨૦ જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ

7. રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસના ગુનામાં પકડાયેલ છે

8, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ઇંગ્લીશ દારૂ ના ગુનામાં પકડાયેલ છે

9. તેમજ અગાઉ બે વાર પાસા પણ ભોગવેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ

(૧) પો.ઇન્સ. શ્રી ચિરાગ ગોસાઇ (૨) હે.કો. વિજયસિંહ રજુજી (ફરિયાદી તેમજ બાતમી) (૩) હે.કો. ભાવનેશકુમાર દિલીપભાઇ (૪) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ (૫) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ (૬) પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ (૭) લો.ર. નાગપાલસિંહ મહેન્દ્રસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com