સાદી લાઈફ, કોમન વુમન મહિલા, ગમે તે સગવડો ભૌતિક હોય પણ પેટ ભરવા કેટલું જાેઈએ?
દેશમાં એવી વ્યક્તિઓ પણ છે, કે ગમે તેટલા નાણાં હોય તો પણ જમીન સાથે રહીને ચાલે છે, ત્યારે તસવીરમાં દેખાતી મહિલા ઇન્ફોસિસ કંપની ના પ્રણેતા એવા નારાયણ મૂર્તિના પત્ની સુધા કૃષ્ણમૂર્તિ છે, ત્યારે તેમનામાં મનાતો પોગલ તહેવાર સૌ સાથે મળીને પોતે જમવાનું બનાવી રહ્યા છે, ત્યારે તેમના જમાઈ ઋષિ સુંનક ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી છે, અને ૩૫,૦૦૦ કરોડની સંપત્તિના માલિક હોવા છતાં કોમન મેન મહિલા ને સલામ છે, પોતે પદ્મવિભૂષણ એવોર્ડ થી સન્માનિત છે, લાખો લોકોને રોજગારી આ કંપની આપી રહી છે, ત્યારે આ તસવીર મૂકવાનું કારણ એ છે કે, ઘણા લોકો ૧૦ લાખથી વધારે બેંકમાં ડિપોઝિટ હોય બે વીઘા જમીન વેચીને કરોડો આવ્યા હોય અને બંગડીવાળી ગાડીઓ લઈને ફરતા હોય, ગળે લટકણીયા ૧૦૦ ખ્તદ્બ ના હાર પહેરેલા હોય, અને જમીન ઉપર નહીં હવામાં ઉડતા તમામ માટે આ મહિલાનો ફોટો ઘણું બધું કહી જાય છે, જેથી ગમે તેટલા ઊંચા ઉડોં પણ ઉપર કશું જ લઈ જવાનું નથી, બધું જ ખરીદી શકાય છે હવા, પાણી, શ્વાસ ખરીદી શકાતો નથી, એ બધો કુદરતને આધીન છે, માણસની ઉપર અનેક સંશોધનો થયા, આખા શરીરની ઝેરોક્ષ નીકળી જાય, પણ લોહી ક્યાંથી બને છે, તે શોધી શકાયુ? ત્યારે થોડા પૈસા આવતા અને માપમાં ન રહેતા તથા હવામાં ઉડતા તમામે આ ફોટો જાેઈ લેશો આનાથી તો મોટા નથી ને ?
થોડા રૂપિયા ગાડી આવે એટલે નાની વ્યક્તિ પાસે પગંતમાં બેસતા પણ શરમ આવે, ત્યારે ગમે તેવી ખાવાની મોંઘી દાટ ચીજ વસ્તુઓ ખરીદી લો, પણ પાચન કુદરતને આભારી છે, જમીન સાથે છો જમીન સાથે રહો,
બોક્સ
આજના યુગમાં જમીને વેચી હોય તો બંગડીવાળી ગાડી, ફિક્સ ડિપોઝીટ અને ફ્લેટ, બંગલા ખરીદીને હવામાં ઉડતા આ ચિત્ર સ્પષ્ટ પણે જાેવા જેવું છે, ત્યારે ૩૫,૦૦૦ કરોડની સંપત્તિની વારસદાર અને જમાઈ ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હોવા છતાં આ કોમન મહિલાને પદ્મવિભેષણથી સન્માનિત કરેલી છે, હવામાં ઉડતા હોય તો નીચે આવો.