ROને છોડો, માટલા સે નાતા જાેડો, RO શરીરનો કાઢશે વારો

Spread the love


કહેવત હતી કે કૂવા, તળાવ, માટલાના પાણીપીને લોકો સેન્ચ્યુરી મારતા હતા, એટલે કે ૧૦૦ વર્ષ ઉપર જીવતા હતા, જ્યારથી માટલા પછી બાટલાના પાણી આવ્યા છે, ત્યારે ૫૦ થી ૮૦માં છઙ્મઙ્મ RO લોકો જીંદગીથી થઇ રહ્યા છે, ત્યારે ઇર્ં પાણી પીવાથી કેટલું નુકશાન છે, જેમાં બદલાતી લાફઇ સ્ટાઈલના કારણે આપણી જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. આજકાલ તમે લગભગ દરેક ઘરમાં ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે જાેયા હશે જે આપણા જીવનને ઘણી હદ સુધી સરળ બનાવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં એક એવી વસ્તુ છે જે લોકોના ઘરોમાં ઝડપથી વધી રહી છે અને તે છે ઇર્ં વોટર પ્યુરિફાયર. ઇર્ં નો અર્થ થાય છે  . જે દૂષિત પાણીને સ્વચ્છ કરીને પીવા યોગ્ય બનાવે છે. આજના સમયમાં વધતી જનસંખ્યા અને પ્રદૂષણના કારણે પાણી દૂષિત અને ગંદુ થઈ રહ્યું છે. આવામાંROવોટર પ્યુરિફાયર એ દરેક માટે જરૂરિયાત બની ચૂક્યું છે. પરંતુ RO ના પાણીની એક સચ્ચાઈ એવી છે જેને જાણીને તમે ચોંકી જશો! ઇર્ં નું પાણી પીવાથી શરીરમાં વિટામીન બી૧૨ની કમી થઈ શકે છે. લેટેસ્ટ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી ઇર્ં નું પાણી પીવાથી વિટામીન બી ૧૨ની કમી થઈ શકે છે. આવું એટલા માટે કારણકે આરઓનું પાણી કેટલાક જરૂરી મિનરલ્સ અને વિટામીનને હટાવી શકે છે જે વિટામીન બી૧૨ સહિત પાણીમાં સ્વાભાવિક રીતે હાજર હોય છે. જાે કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છેકે વિટામીન બી ૧૨ની કમી સામાન્ય રીતે પાણીની જગ્યાએ ફૂડ સોર્સના સેવનની કમીના કારણે થતી હોય છે.
વિટામીન બી ૧૨ સામાન્ય રીતે એક જરૂરી વિટામીન છે જે આપણા શરીરના સંચાર સિસ્ટમ, સેન્સિટિવ નર્વ અને લોહીના નિર્માણ માટે જરૂરી છે. તેની કમી અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે…
એનીમિયા ઃ વિટામીન બી૧૨ની ઉણપથી એનીમિયા થઈ શકે છે. એનીમિયાએક એવી સ્થિતિ છે જ્યારે તમારા શરીરમાં બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે. તેનાથી શરીરમાં એનર્જીની કમી થાય છે અને તમે થાક મહેસૂસ કરો છો. વિટામીન બી ૧૨ની ઉણપના કારણે શરીરમાં સંતુલન જાળવવામાં સમસ્યા થઈ શકે છે. તે શરીરના અન્ય ભાગોની સાથે સાથે બ્રેઈનને પણ પ્રભાવિત કરી શકે છે. વિટામીન બી૧૨ની કમીથી ન્યૂરોલોજિકલ સમસ્યાઓ પણ થઈ શકે છે. તે શરીરના ન્યૂરોનોને પ્રભાવિત કરે છે જે બોડીની મોટાભાગની ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. વિટામીન બી ૧૨ની કમીથી ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ થઈ શકે છે. બાળકોના વિકાસ માટે તે જરૂરી હોય છે.

વિટામીન બી ૧૨ની કમીના લક્ષણો
* થાક અને નબળાઈ
* માથાનો દુખાવો અને શરીરનો દુખાવો
* આંતરડાની સમસ્યા જેમ કે ઝાડા, કબજિયાત
* ભૂખ ન લાગવી અને વજન ઓછું થવું
* પેશાબમાં ચેપ કે સંકેત
* અસત દિમાગ અને ભૂલવાની સમસ્યા
* ન્યૂરોલોજિકલ સમસ્યાઓ જેમ કે નસોમાં દુખાવો, હાથ પેર સુન્ન થવા અને ઝણઝણાટી થવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com