ગુજરાતની GJ-18 ની મહાનગરપાલિકા બહુ ગવાઈ ગઈ છે, ભ્રષ્ટાચાર માટે પણ ભરડો લીધો હોય તેમ ટેન્ડરોમાં ગોબાચારી વર્ષોથી ચાલી આવતી હતી. હવે આ બોબાચારીને જશુ નામની બ્રેક લાગી જતા અને વર્ષોથી પેધી પડેલા કોન્ટ્રાક્ટરોને ફાળ પડી છે ,અત્યાર સુધી અધિકારી, કર્મચારીને નાની મોટી ગિફ્ટ તો આપીને સમજાવતા હવે એક કોન્ટ્રાક્ટરને ચેરમેનને ત્યાં દાળ ન ગળતા ,ચેરમેનને ગાળવા પૂર્વ પદાધિકારીઓથી લઈને પૂર્વ અધિકારીઓના ફોનની ઘંટડી રણકાવીને જશુ જાેરદાર ને માથે બોદરેસન લાવવા પ્રયત્ન ઘણો જ થયો છે, ત્યારે દસ વર્ષના શાસનનો અંત આવતા હવે કોન્ટ્રાક્ટર પોતે હાવી બન્યા છે, નિયમો, કાયદાઓના થોથા ભેગા કરીને મેયર, ચેરમેન ,કમિશનરને નિયમો બતાવી રહ્યા છે ,ત્યારે એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવેલ કે મહાનગરપાલિકામાંથી લાખો નહીં કરોડો કમાયેલ આ કંપનીને ભારે ઝ ટકો વાગ્યો છે ,બાકી ટેન્ડર ભરાતા ચાર એજન્સીઓ દ્વારા ટેન્ડર ભર્યું હતું ,ત્યારે ન્૧ ના ટોટલ રકમ ૨૩ ૦૮૨ આવી હતી, ત્યારે બીજા ન્૨ ના ૪૨૬૦૪ ન્૩ના ૪૬૨૭૪ ન્૪ ના ૬૨૭૦૭ તેમ કુલ ચાર એજન્સીઓ ટેન્ડર ભરેલ હતું.
એજન્સીઓના ભાવ ખોલવામાં આવેલ, ત્યારે ૬૪ વસ્તુઓના ભાવ મંગાવામાં આવેલ, તેમાં ૪૫ આઈટમોના ભાવ નીચા અને જે ૧૨ વસ્તુઓ સૌથી વધારે વપરાય તેના ભાવ તગડા ઊંચા હોવાથી પ્રિન્ટીંગ પ્રેસના કામ લેવા જગલરી કરનારા જાદુગરને જાથા ના જશુએ જગલરી પકડી લેતા જે ટેન્ડર પાસ થવાના આરે હતું ,તે સ્ટોપ થતા વહેંચાયેલા પેંડા પણ કોન્ટેકટરે પણ ખાવા પડ્યા હતા, ત્યારે ટેન્ડરમાં હવે નવો વળાંક આવ્યો ,તેમાં માંધાતાએ તંત્ર સામે બાથ ભીડવા હવે પત્ર કાયદા, નિયમો, પરીપત્રો રજૂ કર્યા છે, ત્યારે હવે શું ર્નિણય તંત્ર લે છે, તે આવનારા દિવસોમાં ચહલ પહલ દેખાશે
કયા કોન્ટ્રાક્ટરે મોબાઈલ ફોનો ૨૦ જેટલા ખરીદીને મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીને આપ્યા હોવાની ચર્ચા ,વર્ષોથી ચાલતું શોર્ટિંગ.કોમ માં ખાચરો મારતા જશુ જાેરદાર
ટેન્ડરમાં જઞલરી કરીને નીચા ભાવો હોવાની વાતોના વડા કરીને ટેન્ડર મેળવી લેતા જગલરીને હવે જાથાના જશુંએ જગલરી પકડી લેતા દસ વર્ષથી ખૂલેલું ખાતું હવે બંધ થતા ભારે હલ્લો મચાવી રહ્યા છે
જશુભાઈ તપાસ કરાવો કે મોબાઈલો ૨૯ જેટલા કોને આપ્યા?? અને કોણે આપ્યા?? ટેન્ડર પાસ કરાવવા સૌપ્રથમ પ્રસાદ કોણે ચડાવી દીધો હતો