મનપા શ્વાનોનું ખસીકરણ કરવા શહેરમાં ગોતવા નીકળે, ઘરમાં બેઠેલા શ્વાનો દેખાઈ નહીં,

Spread the love

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો વિકાસ માટે મહાનગરપાલિકાઓને આપે છે, ત્યારે શ્વાનો કરડવાના કિસ્સા પણ ઘણા સામે આવ્યા છે, ક્યારે મનપા ગાડીઓ લઈને શ્વાનોને પકડવા અને ખસીકરણ કરવા શહેરમાં ગાડીઓ દોડાવીને ધુમાડા કાઢે છે, ત્યારે મનપાની અંદર જ શ્વાનો આરામથી બેઠેલા નજરે પડે છે, ત્યારે મનપા હાલ નવું કાર્યાલય સેક્ટર ૧૭ ખાતે ભલે જતી રહી , પણ ઘણો જ સ્ટાફ એમએસ બિલ્ડીંગ સેક્ટર-૧૧ ખાતે બેસે છે ત્યારે મોટી સંખ્યામાં શ્વાનોના અહીંયા દર્શન થઈ જાય, લાલિયો, કાળીયો, ધોળીયો, એ આપણા દેશી શ્વાનો ને ગમે તે ખવડાવો, હજમ થઈ જાય, અને માણસને ઓળખી લે, પૂંછડી પટ પટાવતો શ્વાન આવી જાય, બાકી દેખાવે મોઢું ખુલ્લુ હોય તો ડાઘીયા લાગે પણ ડાઘીયા નથી, ત્યારે ખસીકરણ કરવા તંત્ર એ જે અભિયાન આદર્યું છે તે માનવજાતમાં પણ ખસીકરણ હતું, પણ આજે ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધારે છે, શું સફળ થયા ખરા ? ત્યારે આ કુદરતની સાયકલની સળી ના કરાય, ચાલવા દેવાય, બીજા જંગલી જાનવરોનું ખોરાક કયું? શું દાળ ,ભાત, રોટલી ,ખાવા આવશે ? બાકી અબોલ જીવોનો અવાજથી જ પ્રકૃતિ જીવિત છે, ત્યારે ખસીકરણ કેટલું સફળ છે, તેમાં કોઈ જ શ્વાનો ની સંખ્યા ઘટી નથી માનવજાત માટે અનેક સ્કીમો ઓપરેશન કરાવવાની આવી પણ ભારત દેશની વસ્તી જાેઈ કેવી થઈ ગઈ ?
LOCKDOWNમાં ભારત દેશની વસ્તી દુનિયામાં નંબર વન ઉપર આવી ગઈ, વધારે લોકડાઉન ચાલુ હોત તો ? ભલે કોરોનામાં અનેક ગુજરી ગયા, તો આટલી વસ્તી વધી ક્યાંથી ? ત્યારે શ્વાનોને પણ ભાઈ જીવવા દો, કુદરતની સાયકલને પંચર પાડવા જતા દુનિયાનો ધડાકોના થઈ જાય તેની સંભાળ રાખવાની જરૂર છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com