
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે અનેક જગ્યાએ નવરાત્રીમાં કેટલા થાય છે અને તેમાં ભાતીગળ ગરબા, સેક્ટરોના ગરબા તથા વેપલા ગરબા, પણ હવે વેપલા ગરબાઓની પુંગી બજાવવા ભાજપના એક આગેવાન અંદર કરંટ તૈયારી આરંભી દીધીછે, ત્યારે વેપલા ગરબામાં અનેક ગરબાઓ રમતા અને જાેવા આવનારા મોંઘીદાર ટિકિટો તો ખરી ,પણ અંદર જે દુકાનો, કાઉન્ટરો ખોલ્યા હોય ત્યાં પણ મોંઘા દાટ ભાવ લઇને લૂંટમાર મચાવતા એવા વેપલા ગરબા સામે ભાજપના એક આગેવાન પોતે ભવ્યાતિભવ્ય નવરાત્રિ નાં આયોજન ની તૈયારી આરંભવી દીધી છે ત્યારે આ આગેવાન માર્કેટિંગના કિંગ કોબરા ગણાય ,વર્ષોથી ગરબા ચાલતી લૂંટ સામે હવે મૂઠ વાગવાની છે અને GJ-18 બન્યું ત્યારથી ચાલતા ગરબાઓમાં જે ગરબા આગેવાન તૈયાર કરી રહ્યા છે ,તે અનેકના ભૂકકા કાઢી નાખશે ,ગમે તેવા કાર્યક્રમોનું આયોજન કરવું હોય તો કરી બતાવે ,હમણાં થોડા દિવસ પહેલાં સ્વર્ણિમ પાર્કમાં કાર્યક્રમ યોજાયો હતો, તેમાં હજારો પબ્લિક ભેગી થઈ હતી, ત્યારે આ વખતે નવરાત્રી અનેક આયોજકો ના દાંડિયાડુલ થઈ જશે, બાકી વેપલા વગરના ગરબાઓમાં ક્રેઝ રહેશે.