નાઈટ ક્રિકેટ મેચમાં ૩ નગર સેવક, ૧ પૂર્વ નગરસેવક ભુંડી રીતે મેચ હાર્યા, સંતુર સામે લાઈફબોયની જીત,

Spread the love
વોલીબોલ, ક્રિકેટ ટુર્નામેન્ટ બે મહિના જેટલા સમય ચાલવાની છે, જે એક અદભુત રેકોર્ડ કહેવાય, ત્યારે ખેલો GJ-18 રમશે GJ-18ને સાર્થક કરવા રીટાબેને જે સ્પોર્ટ્‌સમા રુચિ લાવવા જાેર લગાવ્યું છે ,તે માહોલ પણ બન્યો છે અને ટેમ્પો પણ જામ્યો છે, રાત્રે પિકનિક જેવું વાતાવરણ થઈ જાય છે, પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ધરાવતું હોવાથી અને રમતમાં જે લોકોનો ક્રેઝ હતો ,તે ડાઉન થઈ ગયો હતો ,તેને અપ કરવા એમ.એલ.એ નો મહત્વનો ફાળો રહ્યો છે, બાકી મહિલા ક્રિકેટર રમત ઓછી જાેઈ છે, ત્યારે મહિલાને ધોકેણા  પકડતા આવડે, પણ બેડ પકડવું અઘરું પડે ,પણ નવો જિલ્લો મહિલાઓ માટે પડતા હવે ક્રિકેટ મેચમાં પણ ૩૩% અનામત રીટાબેન અપાવો ,બધી રમતોમાં મહિલાઓ હોય જ છે, ત્યારે પુરુષો કરતાં રોજ કપડાં મહિલાઓ ધોતી હોવાથી ધોકેણા  પકડવાની મજબૂતાઈ હોવાથી બેટિંગ પણ સારી કરી શકશે, મેચ હાર્યા બાદ સામેની ટીમમાં જવાનીયા વધારે હતાં, ત્યારે ઘરડા કેટલી ઉંમરે ગણવા?
 GJ-18 ખાતેના સેક્ટર ૧૧ ખાતે ચાલી રહેલી ૩૬ નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ગઈકાલે રવિવારના રોજ રાણી લક્ષ્મીબાઈ (મલ્લિકા પ્રજાપતિ)ની ટીમ તથા સામે પીટી ઉષા એવી ધ્વનીબેન ઠક્કરની ટીમ મેચ રમી હતી, ત્યારે આ મેચમાં રાણી લક્ષ્મીબાઈની ટીમની ભૂંડી હાર થઈ હતી, ત્યારે  ભાજપના ૩ નગર સેવક અને પૂર્વ નગર સેવકે ભાગ લીધો હતો, તે રાણી લક્ષ્મીબાઈની ટીમમાં હતા, ત્યારે ત્રણ નગર સેવકોમાં હેમાબેન ભટ્ટ, સોનાલીબેન પટેલ, કૈલાશબેન સુતરીયા, તથા પૂર્વ નગર સેવક નીલાબેન શુકલ ની હાર થઈ હતી, ત્યારે હાર્યા બાદ એવી ચર્ચા જાેવા મળી હતી કે સામેવાળી ટીમમાં બધા જવાનીયા હતા, ત્યારે સંતુરની જાહેરાત આવતી હોય ત્યારે મમ્મીને મેડમ કહે તો જવાન, બાકી ઘરડા, ત્યારે એવું પણ કહી શકાય કે ફિયાટ ગાડી ઓડી ના બની શકી,બાકી જાે જીતા વહી સિકંદર, બાકી સબ બં….., ત્યારે જીત હાર તો ચાલતી રહે પણ જાેવા જઈએ તો ત્રણ નગર સેવક જે ક્રિકેટ ટીમ માંથી રમતા હતા ,તેમાં હેમાબેન ભટ્ટ, સોનાલીબેન ખેલાડી હતા, ત્યારે સાથે કૈલાશબેન સુતરીયા ૧૪માં ખેલાડી તરીકે એટલે કે સાઈડ લાઈન ક્રિકેટર હતા ,બાકી  ટીવીમાં સંતુરની જાહેરાતમાં એજન્સી મેડમ કહે તે ગમે, પણ પછી બાળક મમ્મી કહે, એટલે ના ગમે, ત્યારે સંતૂરને લાઇફ બોયે  હરાવ્યો જેવો ઘાટ સર્જાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com