વૃક્ષોને વાઢીયા, પણ કોઈને ઉગાડવા નથી, છેડે બધાને બેસવું છે પણ કોઈને પાણી પાવું નથી ત્યારે સેક્ટર ૧૧ ખાતે સમૂહ લગ્ન યોજાયેલા હતા ત્યારે આ સમૂહ લગ્નમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો છાયો શોધતા હતા ત્યારે લીમડાના છાયે ટોળેટોળા બેઠા છે છાયડો બધાને જાેઈએ છે પણ કોઈને વૃક્ષ વાવવા નથી વિકાસ બધાને જાેઈએ છે પણ વિકાસની સામે વિનાશ થઈ રહ્યો છે ત્યારે ચૂપ છે ત્યારે દરેક નાગરિક એક વૃક્ષ વાવે તો કેટલા વૃક્ષ થઈ જાય પણ વાતોના વડા કરવાના આજે મોટા નેતાઓ વન-ડે મેચની જેમ આવી જાય બાકી આ વૃક્ષો ઉગ્યા કેટલા પાણી ઠરે કોણ ત્યારે આ તસ્વીર આવનારા ભવિષ્ય માટે દસ્તક કાપી રહી છે ત્યારે વૃક્ષો વાવો વરસાદ લાવો બારે મહિના મારો છાયો ખાવો.