AMCની પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં એકમો વિરૂધ્ધ કાર્યવાહી

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગ દ્વારા ડે.મ્યુનિ. કમિશનર (ઉ.પ. ઝોન ) ના માર્ગદર્શન તેમજ રાહબરી હેઠળ પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, ગંદકી / ન્યુસન્સ કરતાં એકમો વિરૂધ્ધ કરવામાં આવેલ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી | ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ( કચરાપેટી) ન રાખતા, જાહેર માર્ગો પર ગંદકી | ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે અંતર્ગત અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ ૭૧ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૩૦ નોટીસો ઇશ્યુ કરી, ૧૩ કિ.ગ્રા. પ્લસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂા. ૪૮,૦૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com