ભાજપના પૂર્વ એમ.એલ.એ.નું કાર અકસ્માતમાં મૃત્યુ, પૂર્વમંત્રી પણ હતા,

Spread the love

 

*બ્રેકિંગ ન્યુઝ..*
સાવરકુંડલાના માજી ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી વીવી વઘાસિયા નું કાર અકસ્માતમાં મોત.. સાવરકુંડલાના સેલાણા નજીક કાર અને જેસીબી વચ્ચે થયો અકસ્માત..
ગંભીર ઈજા પામેલા પૂર્વ કૃષિ મંત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં જ થયું નિધન
મોટા ગજાના નેતા ના અવસાન થી ભાજપ બેડા માં શોક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com