GJ-18 મનપા દ્વારા ટેક્સ કલેક્શન માટે જે બિલો પહોંચાડવા માટે ગ્રીન સિટી કુરિયર સર્વિસ નામની કંપનીની કોન્ટ્રાક્ટ આપ્યો હતો, ત્યારે ગ્રીન સિટી કુરિયર કંપનીએ પોતાની કંપનીનું સરનામું બદલેલ હોવાથી તેમણે એપ્રિલ મહિનામાં જાણ કરી હતી જાણ તંત્રએ કર્યા, આ છતાં વિષયને ગંભીરતાથી ન લેતા જેમના બીલો નથી, આવ્યા તે મનપા ખાતે જતા આ મોટું જે બોર્ડ લાગ્યું છે, તે વાંચી લો બિલ માટે ઇફકોસિટી જાઓ ત્યારે ઓફિસનું સરનામું ખોટું બતાવેલ પણ કોન્ટ્રાક્ટર એ જણાવેલ કે એપ્રિલ મહિનામાં મેં જાણ કરી દીધી હતી કે કાર્યાલય ઈમ્પોસિટીમાં આ નંબર છે, ત્યારે તંત્રએ કોઇ ગંભીરતા ન લેતા પ્રજાએ સમસ્યાઓ વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે જે જગ્યાએ કરદાતાઓ બિલ માટે ગયા હતા ત્યાં આ કંપની કાર્યરત ન હતી બાદમાં ફોન નંબર થી તપાસ કરવા હતા આ કંપની હવે ફોન ઉપાડવા માંડી છે, અને તેમણે મનપાના સ્ટાફમાં દિલીપભાઈને જાણ કરતો ઓનલાઇન જણાવેલ છે.વધુમાં હાલ નવું સરનામું મ્-૧૦૪ સુપર મોલ,-૧ જણાવેલ છે ક્યારેક કોર્પોરેશનના કર્મચારીઓ સાચા? કે કુરિયર કંપની,? ત્યારે કમિશનરે એ વિચારે છે, કે ટેક્સનું કલેક્શન કેમ ઓછું?, ત્યારે કર્મચારીઓ દ્વારા કોઈ જ ધ્યાન અપાતું ન હોવાનું પણ રહસ્ય ખુલ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર જેમને આપ્યો છે, તે તથા સ્ટાફની તપાસ કરવી જરૂરી કે સાચું શું છે?