આરોપી કમલેશ ઉર્ફે કાલ દેવીદાસ કડબે
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ,ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ , આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરીની સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર ,એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો.સ.ઇ જે.બી.દેસાઇની ટીમ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે અમદાવાદ શહેર ક્રિષ્નનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૩૨૩૦૩૧૧/ ૨૦૨૩ ધી પ્રોહી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ,ચિલોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૬૨૨૦૪૭૬/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ , દહેગામ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૫૨૨૦૫૦૩/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ , અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ ધી પ્રોહી કલમ-૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ના અલગ-અલગ કુલ્ ૪ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી કમલેશ ઉર્ફે કાલ દેવીદાસ કડબે ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે. વસંતનગરના છાપરા, ચમકચુના પાછળ, ઠક્કરબાપાનગર, અમદાવાદ , તા.૨૩/૦૫/૨૦૨૩ ના ચાર વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.સ.ઇ. જે.બી.દેસાઇ
(૨) મ.સ.ઇ. પરેશકુમાર લલ્લુભાઇ
(3) હે.કો. બાબુભાઇ અમથાભાઇ
SOG ક્રાઈમ બ્રાન્ક અમદાવાદ શહેર
(૪) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર
(૫) પો.કો. દિગ્વિજયસિંહ જોરસંગભાઇ
(૬) પો.કો. પરેશ વાલજીભાઇ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૦૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૨૫ વિગેરે મુજબ.
(૨) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૮૪/૨૦૧૮ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫(ઇ) વિગેરે મુજબ. (૩) બાપુનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૩૧/૨૦૧૯ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)(ઇ) વિગેરે મુજબ.
(૪) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૧૩૨/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ. (૫) કુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૭૧/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ.
(૬) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ. (૭) ક્રુષ્ણનગર પો.સ્ટે. પાસા/૩૦/૨૦૨૦
(૮) કણભા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮/૨૦૧૧ પ્રોહી કલમ- ૬૫(એ)ઇ વિગેરે મુજબ.