પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ડ્રાઈવર બન્યાં,ST બસ લઈને ડેપોએ પહોંચ્યા, વીડિયો થયો વાયરલ

Spread the love


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા ૩૨૧ નવી લકઝરી બસોનુ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયેલ. જે નવીન એસ.ટી બસો જેતપુર એસ.ટી.ડેપો ખાતે આવી પહોંચતા જેતપુર બસ સ્ટેશન ખાતે બસોનુ લોકાર્પણ ધારાસભ્યનાં વરદ હસ્તે કરી મુસાફરોની મુસાફરી નવીન બસો મુકવામાં આવી હતી. રાજકોટનાં જેતપુર એસ.ટી. બસ સ્ટોપ ખાતે નવીન બસો આવી પહોંચતા જેતપુરનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બસની ડ્રાયવરની સીટ પર બેસી નવીન એસ.ટી. બસ લઈને બસ ડેપોએ પહોચ્યા હતા. ત્યારે જયેશ રાદડિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com