કોરોના વાયરસના પગલે જીતુ જેકશને જાગૃતિ લાવવા દેશમાં પ્રવાશ

Spread the love

હાલ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોનાનો ભય છે. કોરોના ફેલાવતા અટકાવવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ભાવનગરના સિંગર જીતુ જેક્સન પણ હવે કોરોના અંગે જાગૃત લાવવા કટિબદ્ધ બન્યા છે. હવે તેઓ નાનામાં નાના ગામમાં લોકોને કોરોનાથી બચવા અંગે માર્ગદર્શન આપી રહ્યાં છે. પોતાની મોંઘીદાટ કારને કોરોનાના માર્ગદર્શન માટે ઉપયોગમાં લીધી છે. ભાવનગરના જીતુ જેકસન તરીકે પ્રખ્યાત સિંગર આમ તો બેટી બચાવ..બેટી પઢાવ અંગે લોકોમાં જાગૃત લાવવા આખા દેશમાં પણ ફરી આવ્યા છે. ત્યારે હવે તેઓએ કોરોના અંગે જાગૃતિ લાવવાના પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com