સ્ટાફ બ્રધર્સની પત્નીને ધમકી આપતા પતિએ સિવિલ ખાતેની દુકાને ઢીસુમ- ઢીસુમ સાથે પો. સ્ટેશન લઈ આવ્યા

Spread the love

GJ-18 સિવિલ ખાતેના સ્ટાફ બ્રધર્સ ની પત્નીની સેક્ટર પાંચ ના યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી, અને મહિલાને ખ્યાલ આવી જતા વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ઘરે પહોંચી ગયો હતો. ફોટા વાયરલની ધમકી આપતા અને આખા પરિવારને પતાવી દેવાની ધમકીથી પરણીતા એ ફરિયાદ અગાઉ એક વર્ષ પહેલા કરેલ ,જે સમાધાન થઈ જતા ફરી વાતચીત કરવા લાગ્યા હતા. ફરીવાર પરણીતાએ પોલીસનો સહારો લેવાની નોબત આવી હતી. સિવિલ ખાતેના છ ટાઈપના મકાનમાં સ્ટાફ બ્રધર્સ ની ૩૩ વર્ષીય પત્ની ઘ-૪ ગાર્ડનમાં મોર્નિંગવોક કરવા માટે જતી હતી.તે વખતે સેક્ટર ૫/ઝ્ર માં રહેતો નિલેશ ઉર્ફે લાલભાઈ ગોવિંદભાઈ પટેલ પણ મોર્નિંગ વોક માટે જતો હતો. જેના કારણે બંને વચ્ચે પરિચય થયો હતો.બાદમાં ટેલીફોનિક વાતચીત કરતા હતા, ત્યારે અગાઉ નીલેશે ખરાબ વર્તન કરીને ધમકી આપતા જે ફરિયાદ થતાં સમાધાન કોર્ટમાં થયેલ હતું, તે પછી વાતચીત શરૂ થતા ફરી રંગમાં આવી ગયેલા નિલેશ પટેલે દારૂ પીને ઘરની બહાર ધમાલ મચાવી હતી , બિભત્સ ગાળો બોલતા પોલીસ બોલાવી પડી હતી ,ત્યારે ત્યાંથી નાસી ગયો હતો, ત્યારે મહિલાના પતિ બહારગામ હોવાથી તેમને જાણ થયા બાદ પોતે સવારે જ સિવિલ ખાતે આવેલી દુકાને જઈને ધબાધબી બોલાવીને મેથી પાક ચખાડ્યો હતો, મેથીપાક ચખાડતા પોલીસ સ્ટેશને પોલીસ નહીં પણ મહિલાનો પતિ પકડીને લાવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com