એક કહેવત હતી લોકોમાં પ્રચલિત કે, ફિયાટ ફરવા માટે, એમ્બેસેડર આરામ માટે, મારુતિ મરવા માટે ત્યારે વર્ષો પહેલા એટલે કે ૮૦ થી ૯૦ દાયકામાં કોઈના ઘરે આ લાડકીને જુઓ તો શ્રીમત કહેવાય, મજબૂત ગાડી, ત્યારે તેના ગીયર પણ હાથમાં આવતા હતા, આજે આ ગાડી બંધ થઈ ગઈ ભલે હોય પણ તેની યાદો અનેક લોકોને જૂની સતાવી રહી છે, ત્યારે જુની ગાડીને સાચવી રાખવી થી લઈને અનેક લોકો તેની પૂજા પણ કરતા હોય છે, ત્યારે ક્યાંક પડી રહેલી ગાડીને છાણાં મૂકીને તપાવી રહ્યા છે, બાકી ૨ હજાર ની નોટ હોય કે ગમે તે ગરમી કરવી નહીં, અંત તો બધી જ ચીજ વસ્તુઓ અને માણસનો પણ હોય છે.