GJ-18 ખાતે 29 મેના રોજ વરસાદ સાથે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજ પાસેની પ્લેટો તૂટી પડી હતી, જે હાલ રીપેરીંગ કામ ચાલુ છે, ત્યારે અબજો રૂપિયા વિધાનસભાના રીનોવેશન માટે ખર્ચ કરવામાં આવ્યા હતા ત્યારે નાના એવા વાવાઝોડા થી ગુંબજ ની પ્લેટ તૂટી જાય તો કોન્ટ્રાક્ટરના કામ પ્રત્યે શંકા લોકોની જન્મી રહી છે, ત્યારે હાલ તો તાબડતોબ કામકાજ ચાલુ છે , ત્યારે વાવાઝોડામાં ઘરોના લોકોના છાપરા ઉડ્યા હતા, પણ પાકા મકાનોને નુકસાન થયું નથી, ત્યારે નાના એવા વાવાઝોડા થી ગુંબજ ને થયેલઆ નુકસાનની ચર્ચા કરતા કોન્ટ્રાક્ટરના કામની ચર્ચા વધુ થઈ રહી છે