ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર તથા કારતુસ સાથે પકડ્યા : અમદાવાદમાં મોટી લુંટને અંજામ આપવાનો ઇરાદો

Spread the love

 

આરોપી અલ્કેશસીંગ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલવીરસીંગ

અમદાવાદ

આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા પો.સ.ઈ. એમ.ડી.મકવાણા તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઈ ચમનભાઈ તથા પો.કો. અલ્પેશભાઈ વાઘુભાઈ તથા પો.કો. મહેશભાઈ ખોડાભાઈ તથા પો.કો. હિતેશભાઈ દિનેશભાઈ  દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા ઇસમોની તપાસમાં હતા દરમ્યાન પો.સ.ઇ. બી.યુ.મુરીમાને મળેલ બાતમી આધારે આરોપી અલ્કેશસીંગ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલવીરસીંગને મધ્યપ્રદેશ મેમકો આનંદ હોસ્પિટલની સામેથી ઝડપી લીધો હતો. આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૨ કિ.રૂ. ૨૦,૦૦૦ તથા પિસ્તોલ નંગ-૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦ ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ધી આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસેક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગયેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત કરતાં તેણે તમંચા નંગ ૨ તથા પિસ્તોલ – નંગ – ૧ તથા કારતુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા પાસેથી રૂ.૩૫,૦૦૦માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.અમદાવાદ ખાતે હથીયાર લાવવાનો હેતુ પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટેડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુંટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે.

આરોપીને પકડવાના બાકી ગુનાઓ

(૧) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૨૦૧૩૭/૨૦૨૨ ધી આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ.

(૨) જામનગર કાલાવાડ રૂલર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૬૨૩૦૧૩૫/૨૦૨૩ ઈપીકો કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં વોન્ટેડ છે.

(૩) મધ્યપ્રદેશ ના ભીંડ જીલ્લાના ગોહદ પો.સ્ટે. વિસ્તારમાં સહ આરોપીઓ સાથે ભેગા મળી રૂ. ૧૪ લાખની લુંટને અંજામ આપેલ અને સહ આરોપીઓને ગોદ પો.સ્ટે. ની પોલીસ ટીમે પકડવા જતાં પોલીસ ફાયરીંગમાં એક આરોપીને ગોળી વાગેલ દરમ્યાન આ કામનો આરોપી ત્યાંથી ભાગી ગયેલ જે ગુનામાં વોન્ટેડ છે.

(૪) મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ) મુજબના રૂ. ૨૧ લાખની લુંટ વીથ મર્ડરના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ અને હાલમાં પેરોલ જમ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com