શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ બધે CCTV કેમેરા, મનપા બાકાત, હવે 9 મહિને મનપાની CCTV કેમેરા ની ડીલીવરી થઈ

Spread the love

CCTV કેમરા ફરજિયાતની વાતોના વડા કરતાં પોલીસ તંત્ર એ, મનપાને દબોચયું નહીં,

GJ-18 મનપાનું વહીવટ ખાડે ગયો હોય તેમ રોડ રસ્તા ,ગટરના ઢાંકણા તૂટી ગયા ,સ્માર્ટ સિટીમાં કેન્દ્રના અબજો રૂપિયા વપરાયા, ક્યાય દેખાતા નથી ત્યારે બધે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા અને મનપાની કચેરીને આટલા મહિનાથી બાદ રાખવામાં આવી હતી ત્યારે હવે નવ મહિને મનપાની ડીલીવરી કેમેરાની થઈ, ત્યારે હજુ કેમેરા કયા લગાવવામાં આવે છે, ક્યાં બાકાત રાખવામાં આવે છે ,તે પેચિદો પ્રશ્ન હશે, ત્યારે હવે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા…..

Gj 18 ખાતે મુખ્ય માર્ગો થી લઈને સર્કલો ઉપર મોટા સીસીટીવી કેમેરા ત્રણ વર્ષથી ખડકી દીધા ,પણ મનપાને દૂર રાખી, નિયમો કાઢે મનપા, પણ મનપા માટે નિયમો નહીં જેવો ઘાટ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com