કોંગ્રેસના નેતાઓના બેનરો ગરીબોના આશિયાના બન્યા

Spread the love

ઠંડી વરસાદ ગરમીમાં બચવા હવે પતરા મોંઘા થયા, ત્યારે બેનરો ડેટ ઓવરના ગરીબો માટે આધાર બન્યા

ભારત દેશ આઝાદ થયો ત્યારથી ગરીબી હટાવો આ પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ પણ ગરીબી હટી ખરી?? મોંઘવારી જેમ વધતી જાય તેમ ગરીબી ઘટવાના બદલે નવી ગરીબીમાં નવા આંકડા ઉમેરાતા જાય ત્યારે મોંઘાદાટ મકાનો આ ગરીબો માટે સપનું જ છે ત્યારે બેરોજગારી માટે શહેરમાં દોટ મૂકીને આવી ગયા, પણ અહીંયા રોટલો મળે અને ઓટલો ન મળે તો સરકારી જગ્યાઓમાં ગમે ત્યાં ઝુંપડું બનાવીને પડ્યા રહે ત્યારે પતરા હોય તો દબાણ શાખા વાળા આવીને ઉઠાવી જાય ત્યારે કરવું શું?? ત્યારે હવે નેતાઓના જે કાર્યક્રમો, ડેટ ઓવર થઈ ગયા બાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બેનરો ગરીબો પોતાના પરિવારને ઠંડી, તડકો, વરસાદની ઋતુથી બચવા અને જાે સૌચાલય જતા હોય તો તે બેનરો તેમના ઢાલ અને ગરીબોના ઝુપડા માટે આશિયાના બન્યા છે

ભારતના વડાપ્રધાન થી લઈને મુખ્યમંત્રી વિરોધ પક્ષના નેતાઓ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમના બેનરો લાગતા હોય છે ત્યારે આ બેનરોનો ઉપયોગ તો દરેક રાજકારણીઓએ કરી લીધો પણ તેનો સદુપયોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગરીબોએ કર્યો છે, તસવીરમાં કોંગ્રેસના એક નેતા ગમે તેવી સ્થિતિમાં અનેક લોકો પાર્ટી બદલીને જતા રહ્યા સત્તા હોય કે ન હોય પણ પક્ષને વફાદાર હજુ પણ અકબંધ રહ્યા છે ત્યારે હાલ આ બેનર ભલે જૂનું હોય પણ ગરીબો માટે ઢાલ અને આશિયાના જ કહેવાય

 

તાડપત્રી અત્યારે મોંઘી થઈ ગઈ છે અને તાડપત્રી પણ છ મહિને બદલવી પડે તો સસ્તી અને સિદ્ધપૂરી જાત્રા એવા બેનરો શું ખોટા?? ત્યારે આ બેનરોનો પણ મોટો વેપલો શરૂ થયો છે તાડપત્રી કરતાં પણ ૫૦ ટકાથી નીચે ભાવે મળી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com