ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્ કિ.રૂ.૧,૨૫,૦૫૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ 

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ એ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવાની સૂચના તથા માર્ગદર્શન આધારે અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહને મળેલ બાતમી  આધારે અમદાવાદ શહેર, મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ  ખાતેથી આરોપી અંકુર રતન વાદવાન ઉ.વ. ૪૨ ધંધો ફોટોગ્રાફર અને નર્સરી રહે. મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૫,૦૫૦/- ની મતા સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૬૯/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧)  યુ.એચ.વસાવા,પો.ઇન્સ.(માર્ગદર્શન)

(૨) પો.સ.ઇશ્રી એસ.યુ.ઠાકોર (ત.ક.અધિકારી) અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહ (બાતમી)

(૩) મ.સ.ઇ. અબ્દુલભાઇ મહોમદભાઇ

(૪) પો.કો કેતનકુમાર વિનુભાઇ

(૫) પો.કો નિકુંજકુમાર જયકિશન

(૬) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ

(૭) પો.કો જયપાલસિંહ અજીતસિંહ

(૮) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com