અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિહ તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ નીરજકુમાર બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સૂચના અન્વયે ઝોન-૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો જીતેન્દ્રસિહ દશરથસિંહ તથા પો.કો.લકધીરસિહ રતુભા તથા પો.કો.વિજયસિંહ હનુભાને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અનુક્રમ નં-(૧) રોહાન ઉર્ફે ગોલી સ/ઓ યુનુસભાઇ શેખ (૨) અબ્દુલકયુમ ઉર્ફે સલમાન સ/ઓ અબ્દુલરહીમ શેખ પાસેથી અલગ અલગ બે યામાહા કંપનીની એફ.ઝેડ તથા એક હિરો કંપનીની સ્પેન્ડર મો.સા જે તમામ ના આર.ટી.ઓ.નંબર-GJ-01-ML-8927 તથા GJ-01-LH-2504 તથા GJ-14-AF-4725 સાથે પકડી પાડી ત્રણેય વાહનો હાલની અંદાજીત કિ,રૂ,૪૦,૦૦૦ના મુદામાલ સાથે પકડી અનુક્રમ નં-૧,૩ ઇસમ વિરુધ્ધ સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ તા-૦૯/૦૬/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગ્યે અટક કરી વાહન ચોરીના ૦૩ ગુનોઓ ડિટેક કરી કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.સ.ઇ.ડી.એ.રાઠોડ
(૨) એ.એસ.આઇ.અજયકુમાર કનુજી બ.નં-૧૩૬૬ર
(ર) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ (૩) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-૫૮૯૭ (૪) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧
(૫) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫
(૬) અ.પો.કો લકધીરસિહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૭) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ ૮૭૨૮ (૮) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭ (૯) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦૭૭ (૧૦) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦