“ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ તથા શાહપુર પોલીસ સ્ટેશન તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનની POLICE SHE TEAM તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ સાથે તા:૦૯/૦૬/૨૦૨૩ ના રોજ (૧) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, શાહપુર સરકારી શાળા નં-૧૫, અમદાવાદ શહેર ખાતે કલાક ૦૯/૩૦ થી ૧૦/૩૦ તથા (૨) ગોમતીપુર રાજપુર ગુજરાતી શાળા નં-૧, અમદાવાદ શહેર ખાતે કલાક ૧૧/૦૦ થી ૧૨/૦૦ દરમયાન “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ને સ્કૂલોના ૧૫૦ થી ૨૦૦ જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તથા સ્કૂલના શિક્ષકો હાજર રહ્યા હતા.ઉપરાંત શાળા નં-(૧) અર્પણ ઇન્ટનેશનલ સ્કુલ તથા (૨) અર્પણ વિધ્યા સંકુલ એસ.પી.રીંગ રોડ વસ્ત્રાલમાં (૧) અર્પણ ઇન્ટનેશનલ સ્કુલ તથા (૨) અર્પણ વિધ્યા સંકુલમાં ૧૪૦ જેટલા બાળકો તથા શીક્ષકગણ હાજર રહ્યા હતા. વાસણા શાળા નં-૭ ગણેશનગર, જી.બી.શાહ કોલેજની પાછળ, અમદાવાદ શહેર ખાતે ૧૧/૦૦ થી ૧૨/૦૦ તથા (૨) સરખેજ બ્રાંચ, પ્રાથમિક શાળા નં-૧, કુંભારવાડી, સરખેજ, આમ બન્ને સ્કૂલોના મળી ૧૫૦ થી ૨૦૦ જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તથા સ્કૂલના શિક્ષકો હાજર રહેલ જેને માદક પદાર્થોથી થતાં ગેરલાભ તેમજ નશામુક્તિ અંગે જરૂરી સમજ આપવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com