અબોલ જીવના દાનવ એવા શુક્લાજી પરિવાર, આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા, આપનારના હાથ હંમેશા ઊંચા,

Spread the love

અમદાવાદ
ગુજરાતના અમદાવાદ શહેર એવા મેઘાણીનગર (અસારવા) વિસ્તારમાં રહેતો આ પરિવારના મોભી એવા શુક્લાજી પોતે બ્રાહ્મણ હોવાથી પૂજા પાઠ કરીને ગુજરાત ચલાવે છે, ત્યારે તેમની જે આવક છે, તેમાં તમામ બચતની રકમ અબોલ જીવ માટે શુક્લાજી પરિવાર વાપરી દે છે, આખું પરિવાર સેવામાં લાગેલું હોય છે, ત્યારે તેમનો પુત્ર અજય નામ પ્રમાણે ગુણ હોય તેમ અબોલ જીવમાં તેનો જય જયકાર છે, રોડ રસ્તા પરથી નીકળતા હોય તો શ્વાન હોય કે ગાય પક્ષીઓ પણ ઓળખી જાય પક્ષીઓને પણચણ કીડીઓને મણ જેટલો લોટ રોજ અજય પોતે દરેક જગ્યાએ નાખવા જાય છે, વેરાન જગ્યા હોય ત્યાં જે પક્ષીઓનો વસવાટ થયો હોય તો શુક્લાજી પરિવારની દેન છે, ૭ થી ૮ વર્ષથી સેવા કરતા શુક્લાજી પરિવાર વંદનીય છે, આજે લોકો બચત ભેગી કરવા અને પૈસા પાછા દોડી રહ્યા છે, આટલીકારો આટલા બંગલા વિદેશમાં ફરવાનું મોટી હોટલોમાં જમવાનું આ બધા પાછળ માનવ જાતે આંધળી દોટ મૂકી છે, ત્યારે દરેક જગ્યાએ ગીતા ક્ષારમાં પણ લખ્યું છે, કે કોઈ કશું જ લઈ જવાના નથી, અને કોઈ કશું લઈ ગયું નથી, ટાટા, બિરલા, અદાણી, અંબાણીથી લઈને કોઈ કશું લઈ ગયા નથી અને જે લઈને આવશે તે તેના કર્મ લઈને આવશે, ત્યારે ઈશ્વરના દરબારમાં કર્મનો ચોપડો ભરપૂર હોવો જાેઈએ, ત્યારે શુક્લા પરિવાર આ નવયુવાન જે સેવા કરે છે, તે આજની પેઢીએ દુઃખ જાેયું નથી, એટલે દવાખાનું કોને કહેવાય? પોલીસ સ્ટેશન કોને કહેવાય? કોર્ટ કચેરી કોને કહેવાય? અને ખાસ સમશાન તો જાેયું જ નહીં હોય? આ બધું જાેઈ લે તો પૈસા પાછા દોટ ઓછી થાય બાકી જાેડે આવશે કર્મ પણ આ વસ્તુ સત્ય હોવા છતાં કોઈને સમજાતી નથી.

તસવીરમાં શંકર ગોપાલ શુક્લા અને તેમના ધર્મપત્ની મમતાદેવી શુક્લા, જ્યારે દાન દક્ષિણા સેવા આ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ ઘરેથી જ બખારો થાય, પણ અહીંયા નામ પ્રમાણે ગુણ હોય તેમ શંકર ભોલેને સાથ સહકાર મમતાદેવીનો છે અબોલ જીવો પર મમતાદેવી મમતા વરસાવી રહ્યા છે કોઈ ગમે તે ચાલાકી કરે પણ ભોળાનાથ ભોળા નો ભગવાન છે ત્યારે શંકર ગોપાલ શુક્લા અબોલજીવ માટેની તેમની સેવાસરાહનીય છે રોજ ૫૦૦ રૂપિયા અબોલજીવ માટે શુક્લા પરિવાર વાપરે છે ત્યારે શ્વાન ને દૂધ, રોજ કીડીયારૂ પુરવાનું, ચકલા માટે દાણા ૧૦૦ જેટલા પાણીના કુંડા રોજ પાણીનાં ભરવાના જે અજય શુક્લા પોતે ભરે છે, ત્યારે સીવીલ એવા મેઘાણીનગર વિસ્તારમાં જે પક્ષીઓનો કિલ્લોલ સવારે સંભળાય છે, તે આ લોકોની દેન છે કહેવત છે, કે આપનાર નું ક્યારે ખૂટતું નથી, એક યા બીજી રીતે મળી જ રહે છે ત્યારે અબોલ જીવ માટે તો દાન કરનારા ભોળાશંકર બોલતા એવા માનવજાત માટેના પણ ગરીબોના માનવ મિત્ર છે, જે માનવજાત માટે પણ હર હંમેશા મદદરૂપ માટે તત્પર રહે છે, જે આપ્યું છે, તેમાં જ ગુજારો કરી લેવાનો બચત રાખવી નથી, શું લઈને આવ્યા હતા અને શું લઈ ગયા, કોણ ઉપર લઈને ગયું છે, આ માર્મિક શબ્દ લોકોને સમજાઈ જાય તો કોઈ ગરીબ ભૂખે ના સુએ અને કોઈ અબોલ જીવ ભૂખ તરસ માટે શેરી શેરીના ભટકે, ત્યારે આવા ઘણા જ મહાન દાનવો છે, એ ભલે તેમની પાસે બેલેન્સ કે ગાડી બંગલો નથી પણ મન દિલ ખૂબ જ મોટું છે, શુક્લાજી પરિવારને ખૂબ ખૂબ પૂજન્ય વંદન વંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com