ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું ય્ત્ન- ૧૮ ના પેથાપુર ખાતે રેલવે ફાટક પાસે ભય સૂચક બોર્ડ દરેક જગ્યાએ મારેલું હોય છે, ત્યારે આ ભયસૂચક બોર્ડ લટકેલું છે, ત્યારે આવન -જાવન હજારો વાહનો અહીંથી પસાર થાય છે, ત્યારે વાહનચાલક ઉપર પડે તો શું ? એ પડ્યું? ઘણીવાર લોકો આ બોર્ડને જાેતા જાેતા ડરતા ડરતા નીચેથી નીકળી રહ્યા છે ,ત્યારે ભાજપા ને એક મહિલા અને પોતે વ્યવસાયે વકીલાત કરતા અમીશાબેન દ્વારા આ ફોટો મોકલીને ,આ બોર્ડ જે જાેખમી છે, તે સંદર્ભે ફોટો મોકલતા તંત્રએ ત્વરિત આ બોર્ડ કાઢી નાખવું જાેઈએ, ત્યારે અત્યારે વાવાઝોડાનો અણસાર છે અને ગમે ત્યારે પતરાનું બોર્ડ જે ઉપર થી પડે તો કોઈના રામ રમી જાય, કાં તો ઇજાગ્રસ્ત ભારે થાય, ત્યારે હવે આનું કંઈક કરો