મોટરસાયકલ તથા એકટીવાની ચોરી કરનાર બે ઇસમોને ચોરી કરેલ ૪ વાહનો સાથે પકડતી  ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ય

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિહ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૦૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો.અજુમઅલી ઇસબઅલી તથા પો.કો.જયદીપસિહ રામદેવસિહ તથા પો.કો.મનુભાઇ વલુભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે વેજલપુર વિસ્તાર માંથી (૧) મોઇનખાન સ/ઓ ઇનામમુલ્લાખાન જાતે-પઠાણ ઉ.વ.૨૪ રહેવાસી,ગલી નં–૨૮ મકાન નં-૫૨૨ રામરહિમ ટેકરો કેલીકોમીલ ની પાછળ બહેરામપુરા અમદાવાદ શહેર તથા (૨) સરફરાજખાન સ/ઓ ઇસ્લામખાન જાતે-પઠાણ ઉ.વ.૨૭ રહેવાસી,ગલી નં-૨૯ રામરહિમ ટેકરો કેલીકોમીલ ની પાછળ બહેરામપુરા અમદાવાદ શહેર નાઓ પાસેથી (૧) હોન્ડા કંપનીની નંબર વગરની એકટીવા જેનો એ.નં- JF50E71045024 તથા (૨) હોન્ડા કંપનીની એકટીવા જેનો નંબર- GJ-01-PF-1475 તથા (૩) હોન્ડા કંપનીની એકટીવા નંબર GJ-01-LV-9243 તથા (૩) હોન્ડા કંપની ડ્રીમ મો.સા નંબર વગરની જેનો એ.નં- JC67EA1042429 મળી કુલ્લે-૦૪ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ- ૪૧(૧)ડી મુજબ આજ રોજ તા-૧૩/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૦૫ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના જ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુનાની વિગત

(૧) દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ-.એ.ગુ.ર.નં-11191012220984/2022 ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ (૨) દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-11191012220696/2022 ધી ઇ.પી.કો.કલમ-૩૭૯મુજબ (૩) રીવરફન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ.ગુ.ર.નં-11191050230024/2023 ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ (૪) એકટીવા નંબર GJ-01-LV-9243 દાણીલીમડા વિસ્તારમાં આવેલ કદમેરસુલ દરગાહ ની પહેલા આવેલ મ્યુન્સીપાર્ટી સ્કુલ સામેથી ચોરી થયેલ છે તે,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ.ડી.એ.રાઠોડ

(૨) એ.એસ.આઇ.અજયકુમાર કનુજી બ.નં-૧૩૬૬૨

(ર) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ (૩) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-૫૮૯૭

(૪) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧

(૫) આપો કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫

(૬) અ.પો.કો લકધીરસિહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૭) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ ૮૭૨૮ (૮) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭ (૯) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦૭૭ (૧૦) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com