પ્રમુખ મેયર કા ચાય પે ચર્ચા, થોડા સા ખર્ચા, લાવો પ્રશ્નો કા પર્ચા (દાસની ચાય)

Spread the love

ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગરના પૂર્વ પ્રમુખશ્રી તેમજ હાલના કાઉન્સિલરશ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) ના નવતર સોપાન પટેલ રજવાડી ચાયનો શુભારંભ ગતરોજ સિવિલ હોસ્પિટલ, સેકટર-૧૨ ગાંધીનગર ખાતે થયો. જે બદલ આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમનું આ નવતર સોપાન ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમ્યાન શહેર ભાજપ અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com