અમદાવાદ મહારાષ્ટ્રીય કો ઓપરેટિવ એન્ડ ક્રેડિટ સપ્લાય સોસાયટી લિમિટેડે ” સભાસદ અધિવેશન” નું પ્રથમ વખત આયોજન  રવિવારે કર્યું

Spread the love

અમદાવાદ

અમદાવાદ મહારાષ્ટ્રીય કો ઓપરેટિવ એન્ડ ક્રેડિટ સપ્લાય સોસાયટી લિમિટેડ તેમના સભ્યો માટે ” સભાસદ અધિવેશન” નું પ્રથમ વખત આયોજન તા.૨૫-૦૬-૨૦૨૩ ના રોજ રવિવારે અમદાવાદ મેડિકલ એસોસિએશન ના હોલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સંથાના ૩૦૦ થી પણ વધારે સભ્યોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અમારી સંસ્થામાં ૫૫૦૦ જેટલા સભ્યો નોધાયાં છે જેમાંથી આશરે ૪૦૦૦ સભ્યો એક્ટિવ છે.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રિટાયર્ડ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી જે.જે.શાહ સાહેબ ઉપસ્થિત રહીને સભ્યોને માર્ગ દર્શન આપ્યું હતું.સંસ્થાના ચેરમેન શ્રી અશોક કાપૂરે સભ્યોના પ્રતિસાદ ને બિરદાવી અને સભ્યો દ્વારા નવા સૂચનો આપી સંસ્થાના વિકાસને વેગ આપી વધુ સારી સેવા આપવાની હિમાયત કરી હતી.સંસ્થાના સેક્રેટરી શ્રી આનંદ જોશી સાહેબ સંસ્થાનો પરિચય કરાવ્યો અને આવેલ મહેમાન નો પરિચય કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com