પાટનગરમાં સ્વચ્છતા અભિયાનની વાતો મોટી તેમ ગાડીઓ કચરો ભરીને લઈ જાય અને શહેરમાં ઉડાડતી ઉડાડતી જતા પાછો કચરો શહેરમાં આવી જાય આ તંત્રની બલિહારી, તંત્ર દ્વારા કચરો ગાડીમાં લઈ જાય ત્યારે પડદો બાંધવો અથવા મોટું કપડું વીંટવું, ત્યારે આ શિખામણ, નિયમો પબ્લિક માટે જ છે, જાહેરમાં કચરો લઈને ઉડાડતી આ નંબર વગરની ગાડી નગરપાલિકા શું પગલાં લેશે?