માણસા AMPC ધ્વારા 5 લાખનો ચેક મુખ્યમંત્રીના રાહતફંડમાં DY.CM નિતિનપટેલને અર્પણ કર્યો

Spread the love

દેશમાં મહામારીના આ સંકટમાં અનેક ઉધોગપતિઓ, સંસ્થાઓએ ભારતના વડાપ્રધાન, તથા મુખ્યમંત્રી રાહતફંડમાં દાન કરી રહ્યા છે. ત્યારે માણસા AMPC ધ્વારા 5 લાખનું માતબર દાન મુખ્યમંત્રીના રાહતફંડમાં આપવા DY, મુખ્યમંત્રી નિતિનપટેલને ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ MLA અમિતભાઈ ચૌધરી, AMPCના ચેરમેન રમણભાઈ પટેલ, વાઇસ ચેરમેન કનુભાઈ પટેલ, ડિરેક્ટર યોગેશ પટેલ, વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com