પુના ખાતેની ગુમ મહીલાને ગણતરીના કલાકોમાં શોધી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ 

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ હોય

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઈ અબ્દુલભાઈ મોહંમદભાઈની ટીમ અમદાવાદ વિસ્તારમાં હાલમાં ચાલતી જી-૨૦ મીટીંગ અનુસંધાને અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે લોણીકંદ પોલીસ સ્ટેશન પુના શહેર મહારાષ્ટ્ર મીસીંગ કંપ્લેઈન રજી.નંબર ૧૩૩/૨૩ તા.૧૫/૦૭/૨૦૨૩ ના કામે ગુમ થનાર સ્નેહા ડો/ઓ પ્રમોદસિંગ મદનસિંગ રાવ ઉ.વ.૧૮ ધંધો.અભ્યાસ રહે-ડી-૨૦૧ ઓપ્ટીમા હાઉસિંગ સોસાયટી કેસનંદ તા.હવેલી જી.પુના (મહારાષ્ટ્ર), મુળ વતન-ગામ.બાનતા. તા.મારવાડ, જિ-પાલી. (રાજસ્થાન) ગઈ તા.૧૫/૦૭/૨૦૨૩ ના બપોરના અગીયારેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વિના નીકળી આજે અમદાવાદ ખાતે આવેલ હોય જેઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી મહીલાની ફોઈ યશોદા કંવર વા/ઓ ઓટુસિંહ દુરતસિંહ રાવ ઉ.વ.૩૨ ધંધો-ઘરકામ હાલ રહે-૬૦૫ એ-બ્લોક સાકારરાજ રેસીડેન્સી કઠવાડા જી.આઈ.ડી.સી અમદાવાદ શહેર મુળ વતન-ગામ.ચાચોરી. તા.રાની, જી-પાલી. (રાજસ્થાન)ને સોંપવાની તજવીજ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ

(૧) યુ.એચ.વસાવા પોલીસ ઈન્સ.

(૨) એસ.યુ.ઠાકોર

(3) અ.મ.સ.ઈ અબ્દુલભાઈ મોહંમદભાઈ

(૪) પો.કો નિકુંજકુમાર જયકિશન (બાતમી)

(૫) પો.કો કેતનકુમાર વિનુભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com