સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકટીવા સાથે ચોરી કરનાર એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ય

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ  તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૧ નીરકુમાર બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના ઇન્ચાર્જ મ.સ.ઇ.એમ.એલ.રામાણી સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો જીતેન્દ્રસિહ દશરથસિંહ તથા પો.કો.લકધીરસિહ રતુભા પો.કો.વિજયસિંહ હનુભાને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે સેટેલાઇટ વિસ્તારમાંથી આરોપી હાર્દિક સ/ઓ અશ્વિનકુમાર જાતે-ત્રિવેદી ઉ.વ.૪૦ રહેવાસી,બ્લોક નં-સી મકાન નં- ૩ પહેલો માળ આંગન એપાર્ટમેન્ટ ગોકુલ રો હાઉસ ની બાજુમાં સેટેલાઇટ અમદાવાદ નાને તા-૧૮/૭/૨૦૨૩ ના કલાક ૨૦/૧૦ વાગ્યે એક હોન્ડા કંપનીની એકટીવા કાળા કલરની નંબર વગરની જેનો એ.નં-JF50EG0474461 તથા ચે.નં- | ME4JF50AALG474265 જેની હાલની અંદાજીત કિ,રૂ,૩૦,૦૦૦- ના મુદામાલ સાથે અટક કરી વાહન ચોરીનો ગુનો ડિટેક કરી સારી કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુનાની વિગત- (૧) સેટેલાઇટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર-૧૧૧૯૧૦૪૨૨૩૦૧૭૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) મ.સ.ઇ.એમ.એલ.રામાણી

(૨) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ (૩) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-૫૮૯૭ (૪) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧

(૫) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫

(૬) અ.પો.કો લકધીરસિહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૭) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિહ ૮૭૨૮ (૮) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭ (૯) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦૭૭ (૧૦) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com