કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુનામાં છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર  અમદાવાદ  તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર  એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તથા પોલીસ ઇન્સપેકટર  ચિરાગ ગોસાઇના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો.સ.ઇ. ઝેડ.એસ.શેખની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191013230529/2023 ધી પ્રોહિ ૬૬ (૧) (બી), ૬૫ (એ)(એ), ૧૧૬ (બી) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કેતન વિનોદભાઇ જાતે ત્રીવેદી ઉ.વ.૩૮ રહે. મ.નં.૧૮ સાઇબાબા પાર્ક સોસાયટી ચેહરનગર સૈજપુર બોધા અમદાવાદ શહેર નાને તા.૨૧/૦૭/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.ઇન્સ.  ચિરાગ ગોસાઇ (બગદાન)

(૨) પો. સ . ઇ. શ્રી ઝેડ . એમાં . શેખા

(૩) એ.એસ.આઇ.  જે.બી.દેસાઇ (૩) હૈ. કો. કલ્પેશભાઇ રણછોડભાઇ (બાતમી)

(૪) પો કો. પરેશભાઇ વાલજીભાઇ (બાતમી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com