તસ્વીરમાં દેખાતા અને મચછરજન્ય રોગો સામે પંપ ચલાવતા કર્મચારી નથી , નગરસેવક છે, અપના હાથ જગન્નાથ,

Spread the love

સેકટર-૨૪ ખાતે છેલાં ઘણા સમય થી મછ્રરજન્ય રોગ નો ઉપદ્રવ વધી ગયો હતો બીમારી ના કેસ માં વધારો થઈ રહ્યોં હતો ડેંગ્યુ , મેલેરિયા ના કેસ સામે આવી રહયાં હતા જેણે લઇ આજે શિવમ , સત્યમ , અને સહિયોગ ફ્લેટ માં રૂબરૂ હાજર રહી ફોગિગની કામ ગિરિ કરાવા માં આવી હતી અને જ્યાં પાણી નો ભરાવો થયો હતો ત્યાં દવા છંટાવવા માટે સૂચના આપવા માં આવી હતી . નાગરિકો ના સ્વાસ્થ ને કોઈ તકલીફ ના પડે તે માટે ઘેરે-ઘેરે સર્વેલન્સ કરવા માટે મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ સૂચના આપતા તંત્ર પણ કામે લાગ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com