Gj-૧૮ મહાનગરપાલિકાનો આજરોજ છબરડો બહાર આવ્યો હતો, લોહાણા સમાજ દ્વારા ગાયો ને ચારો ખવડાવવા આવેલ ત્યારે ૧૮ ગાયો મૃત્યુ પામેલ હતી, જેથી મનપા દ્વારા કોઇ પશુઓ ને યોગ્ય સારવાર મળતી નથી, ઢોર ડબ્બો ચલાવનારા અને ઢોરોનાં ડોક્ટર સારવારમાં ફેલ ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું, જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ થવા પામી છે…