સીમા ભાભીએ “સીમા” વટાવી,……..’ગલે મેં લાલ ટાઈ, ઘર મેં એક ચારપાઈ’…..

Spread the love

પાકિસ્તાની સીમા ભાભીની પ્રેમ કહાની આખા દેશમાં ગાજે છે. ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરને લઈને હાલ દેશમાં ચર્ચા જાગી રહી છે. કક મામલે નિતનવા ખુલાસા પણ થઇ રહ્યા છે. સીમા અને સચિનના પ્રેમના જેટલા વખાણ થાય છે. એટલી જ શંકાની સોય પણ સીમા પર તણાઈ રહી છે. એટીએસે સીમા હૈદર અને સચિનની પણ પૂછપરછ કરી છે. હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાંઆ વાયરલ થયો છે.

બીજી બાજુ પોલીસ અને સુરક્ષા દળો સબુત માટે મહેનત કરી રહ્યા છે.  સીમા હૈદર પોતાના કથિત પતિ સચિન સાથે નોઈડાના રબુપુરામાં રહેતી હોવાનું જણાય રહ્યું છે.મોબાઇલની ખૂબ શોખીન ગણાતી સીમાભાભી મોબાઈલને કારણે જ પાકિસ્તાનથી ભારત સુધી આવી ગઈ છે. pubg માં પ્રેમ થયા બાદ સચિનને મેળવવા માટે તે પાકિસ્તાન છોડી ભારત આવી છે.

આવી સ્થિતિ વચ્ચે સીમાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.સીમા હૈદરે આ વીડિયોમાં માધુરી દીક્ષિત પર ‘ગલે મેં લાલ ટાઈ, ઘર મેં એક ચારપાઈ’ ગીત માટે વીડિયો બનાવ્યો હતો. જેમાં તે ડાન્સ પણ કરે છે. જેના સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સીમાનું માટીનું ઘર દેખાઈ છે. આ વીડિયો પર લોકોએ વિવિધ કોમેન્ટ્સ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com