ચોરી કરેલ બે મોટરસાયકલ સાથે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને ઝડપતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ નીરજ બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના ઇન્ચાર્જ એમ.એલ.રામાણી આસી.સબ.ઇન્સ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો જીતેન્દ્રસિહ દશરથસિહ તથા પો.કો.લકધીરસિહ રતુભા હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને તા-૨૩/૭/૨૦૨૩ ના કલાક ચાર વાગ્યે બે અલગ અલગ મોટરસાયકલ જેમા અનુક્રમ- હિરો કંપનીની સ્પેન્ડર મો.સા જેનો એ.નં-HA10AGJ5F01877 તથા ચે.નં- MBLHAR080J5F01181 જેની હાલની અંદાજીત કિ,રૂ,૩૦,૦૦૦ તથા હિરો હોન્ડા પેશન મો.સા જેનો નં- GJ.01.J.2892 જેનો એ.નં HA10EB99J11193 તથા ચે.નં MBLHA10EL99J09368 જેની હાલની અંદાજીત કિ,રૂ,૧૫,૦૦૦ની મળી કુલ્લે-૪૫,૦૦૦ ના મુદામાલ સાથે અટક કરી વાહન ચોરીના બે ગુનાઓ ડિટેક કરી સારી કામગીરી કરી હતી.

શોધાયેલ ગુનાની વિગત

(૧) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૪૫૨૩૦૩૬૭/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૨) ચાંદખેડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર- ૧૧૧૯૧૦૦૮૨૩૦૪૬૬/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજ્બ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) મ.સ.ઇ.એમ.એલ.રામાણી

(૨) એ,એસ,આઇ.અજયકુમાર કનુજી બ.નં-૧૩૬૬ર

(૩) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ (૪) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-પ૮૯૭ (૫) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧

(૬) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫

(૭) અ.પો.કો લકધીરસિંહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૮) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિહ ૮૭૨૮ (૯) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭ (૧૦) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦૭૭

(૧૧) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com