મેયર દ્વારા ઢોર ડબ્બાની ઓચિંતી મુલાકાત થી તંત્રમાં દોડાદોડ, રંગાની પુંગી મેયરે બજાવી

Spread the love

આજરોજ સેકટર-30 ખાતે આવેલ ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની મેયર હિતેશભાઈ મકવાણા એ ઓચિંતી મુલાકાત લીધી. આ દરમિયાન મેયરશ્રી એ ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરીને પશુઓને નિયમિત પોષણયુક્ત આહાર મળી રહે તેમજ હાલમાં ચોમાસાની ઋતુમાં ખાસ નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે, કાદવ કીચડ- ગંદકી ના થાય તે અંગેની સંબંધિત અધિકારી – કર્મચારીઓને જરૂરી સુચના આપી. ત્યારે અબોલ જીવ ની વાહરે મેયર દોડી આવ્યા છે. ત્યારે રંગા ને પણ મેયર દ્વારા ખખડાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com