એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે ૧૦.૩૯ લાખના એમડી ડ્રગ્સ સાથે એક મહિલાને પકડી

Spread the love

 

આરોપી બહેન સમીમબાનુ ઉર્ફે સમ્મો

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચએ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર ચિરાગ ગોસાઇની સૂચના તથા માર્ગદર્શન આધારે મ.સ.ઇ નરેન્દ્રસિંહ પોપટસિંહને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, સારંગપુર, ઘંટાકર્ણ માર્કેટના ગેટ પાસે કે.કે.ગારમેન્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી બહેન સમીમબાનુ ઉર્ફે સમ્મો વા/ઓ તનવીર શેખના મકાનમાં યશ કોમ્પલેક્ષ, જીવરાજ પાર્ક, વેજલપુર અમદાવાદના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૦૩ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.૧૦,૩૯,૦૦૦ તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧૦,૪૫,૧૩૦ની મતા સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય આરોપી બહેન વિરૂધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ- ૮(સી),૨૧(સી), ૨૯ મુજબ તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર તરફ ડેપ્યુટ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) ચિરાગ ગોસાઇ,પો. ઇ.

(૨) પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર

(૩) મ.સ.ઇ નરેન્દ્રસિંહ પોપટસિંહ (બાતમી)

(૪) હે.કો જયપાલસિંહ વિજયસિંહ

(૫) પો.કો. કેતનકુમાર વિનુભાઇ

(૬) પો.કો. મનોજસિંહ મુકુંન્દસિંહ

(૭) પો.કો. ગીરીશભાઇ જેસંગભાઇ

(૮) પો.કો. જયપાલસિંહ અજીતસિંહ

(૯) પો.કો. નરેન્દ્રસિંહ હઠીસિંહ

(૧૦) પો.કો નિકુંજકુમાર જયકિશન

(૧૧) પો.કો મહેશભાઇ ગોરધનભાઇ

(૧૨) વુ.પો.કો શીતલબેન કાનજીભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com