મેયર જે રીતે જાેઈ રહ્યા છે, તે ગંભીર છે બાકી કાનો છે, ગમે તેવા પ્રશ્નો હોય અને ઉચ્ચ અધિકારીથી લઈને મંત્રી સુધી સોલ્યુશન ન આવે તો કાનાની વાંસળી વાગે એટલે કામ થઈ જાય, પણ ગંભીર બને તો ભુક્કા કાઢી નાખે, ગમે ત્યારે મેયર જાે મોઢામાં નખ મૂકીને આવું ચિત્ર ગમે ત્યારે જાેવા મળે તો સમજવાનું કે કોઈ પંટરીઓ મેયરની નજરમાં આવી ગયો છે, બાકી કાર્યાલય જાવ તો તમામને આવકાર મળે અને લોકોના કામ પણ થાય છે પણ કાનાની અડફેટે કોઈ ખોટી રીતે આવી ગયો તો આ એક્શન જાેઈ લેવાની, બાકી મોઢામાં નખથી કાપે એટલે બચકે રહેના રે બાબા બચકે રહેના રે.. બાકી તુજ પે નજર હૈ.. ત્યારે હિતેશ બાકી રહેવાનું ટેસમાં કોઈને નડવાનું નહીં ,અને કહે કે ભાઈ મને નડતા નહીં, બાકી કાનો ઓક્સિજન ઉપર હોય તો પણ નડે, ત્યારે આ ફોટો અનેક દુશ્મનોને અનેક પ્રકારના મેસેજ આપે તેવો છે, બાકી ઘણી જ પ્રકારની ભાષાઓના જાણકાર છે, ચમનપુરાના ચકલાના શ્લોકોથી લઈને કઈ રીતે તંત્ર પાસે કામ કરાવવું અને તંત્ર પાસે કયો મંત્ર બોલવો તેના જાણકાર છે, બાકી વિફરે એટલે શ્લોકો જ બોલવાના બાકી જેમણે ટ્રેનીંગ શ્લોકોની મેયર પાસેથી લીધી તેના કામો થાય જ છે, હમણાંથી શ્લોકો વગર કામ થઈ જાય છે, બાકી શ્લોકોનું પ્રોડક્શન કરનારું ચમનપુરા ની તમામ જ્ઞાન ધરાવે છે, ત્યારે જ્ઞાનેશ્વર એવા કાનાથી પ્રચલિત એવા ધુરંધરનો આ ફોટો કોઈ આવનારા સમયમાં કોઈના ભુક્કા કાઢે તેવો છે,