ગ્રામ્ય વિસ્તારોના રોડ ,રસ્તા માટે સીએમ એ પાંચ કરોડનો ખોલ્યો ખજાનો, એમએલએ લાવ્યા જોવા આવો નજારો, પૂરપાટ વેગે જોર બનશે મજાનો

Spread the love

GJ-18 એવા શહેરના રોડ, રસ્તા અંડરબ્રિજ થી લઈને અત્યંત વિકાસ થયો છે ,ત્યારે 20 વર્ષથી ગ્રામ્ય વિસ્તારોના રોડ, રસ્તાની દશા બગડેલી છે, ત્યારે હવે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા શહેર કરતાં વધુ પ્રાધાન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ફોકસ કરી રહ્યા છે કારણ કે શહેરમાં મહાનગરપાલિકા અને 41 નગર સેવકો ચૂંટાયા છે, ત્યારે શહેરની બેટિંગ સારી થઈ શકે તેમ છે ,પણ ગ્રામ્ય વિસ્તારની સીક્કલ બદલવી હોય તો રોડ, રસ્તાથી લઈને અનેક વિકાસકાર્યો થશે તો રોજગારીથી લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો જે આંધળી દોટ શહેર તરફ મૂકી છે, તે અટકશે, તેવા સારા ઉદ્દેશથી ચલો ગાવ કી ઓર હોય તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરીને પાંચ કરોડનો પટારો ધારાસભ્ય લઈ આવ્યા છે,
પાંચ કરોડના પટારામાં અનેક ખટારાઓ પણ રોડ, રસ્તા પર દોડે તેવા ક્લીન સેવ રોડ ,રસ્તા બનાવવા રીટા પટેલ દ્વારા રોડ મેપ નક્કી કરી દીધો છે, ત્યારે 2023- 24 ના વર્ષ હેઠળ મંજૂર કરાયેલા કામોમાં પેથાપુર ગામ થી રાંધેજા ગામ………… તેમજ આ અંગે……. દેવામાં આવી છે. ત્યારે ગ્રામ્યનો વિકાસ થશે તો શહેરમાં દોટ મૂકનારા અટકશે, શહેર જેવી સગવડો હવે ગ્રામ્ય માં થવી જ જોઈએ તેવું મંતવ્ય એમએલએ નું હતું.

બોક્સ :- 
તસવીરમાં એમ.એલ.એ પોતે ટ્રેક્ટર માં બેઠા છે, જે હવે ગર્ભિત ઈશારો ગ્રામ્ય વિસ્તારોને પુરપાટ વેગે દોડાવવાનો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી પણ પોતે ગ્રામ્ય વિસ્તારોને વધુ ભાર આપી રહ્યા છે, શહેર જેવી સગવડો ગ્રામ્યમાં મળવા માંડશે એટલે લોકોની દોટ શહેર તરફ ઓછી થશે, ત્યારે આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, ત્યારે ગામડાઓ ભરચક થાય તે માટે રીટાબેન પટેલ નો વિકાસશીલ એવો રોડ મેપ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com