અમદાવાદ
અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંઘ તથા જીલ્લા પોલીસવડા અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય એ જિલ્લામા પ્રોહી/જુગાર ડ્રાઇવની ચુસ્ત અમલવારી સારુ પ્રોહિ/જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ચૌહાણ વિરમગામ વિભાગ વિરમગામના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ/જુગારની પ્રવૃતિ ઓ સદંતર નેસ્ત નાબુદ કરવા પ્રો.આઇ.પી.એસ અંશુલ જૈન વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ બનાવી પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે અહે.કોન્સ. રોહીતભાઇ માધુભાઇ તથા અપો.કો મિત્તલસિંહ દિવાનસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે “વિરમગામ ખુડદ ખાતેથી મારૂતી સુઝુકી કંપનીની ગ્રે-કલરની ઇકો ગાડી આર.ટી.ઓરનં.GJ-38-BD-4329 માં વિદેશી દારુની બોટલો લઈને વિરમગામ આઈ.ટી તરફ રાજ્વીર રમેશભાઇ ઠાકોર રહે.વિરમગામ મીલ રોડ જ્ગજીવનદાસની ચાલીતા.વિરમગામને આપવા આવવાના હોય જે હકીકતની જાણ થતા વોચ તપાસમાં રહી અરોપીઓ (૧)વિક્રમભાઇ રાજુભાઇ ઠાકોર અમદાવાદ (૨)રાજ્વી રમેશભાઇ ઠાકોરને ભારતીય બનાવટનો વિદેશી દારૂ કી.રૂ. ૧૭,૭૪૦ તથા ગ્રે-ક્લરની મારુતી સુઝુકી કંપનીની ઇકો ગાડી જેની કી.રૂ. ૨,૦૦,૦૦૦ તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.-૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૨,૨૭,૭૪૦ ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને પકડી પાડી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી
કામગીરીમા રોકાયેલ માણસો
પ્રો.આઇ.પી.એસ અંશુલ જૈન તથા અહે.કો. રોહીતભાઇ માધુભાઇ તથા અપો.કો. અશોકકુમાર જુવાનસિંહ તથા આપો.કો. સોમાભાઇ બચુભાઇ તથા અપો.કો કિરપાલસિંહ કહળસિંહ તથા અ.પો.કો મિત્તલસિંહ દિવાનસિહ