ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનમાં ૩૦૦ જેટલી રિક્ષા ઉપરાંત બાઈક ડિટેઇન કરેલા વાહનો નહી છોડવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે. ઉપરોક્ત બાબતે વિચરતી વિમુક્ત જાતિ આંદોલન સમિતિના કન્વીનર જીતુભાઈ રાવળ જણાવ્યું કે લોકડાઉનદરમિયાન સરકારના આદેશ અનુસાર પોલીસ તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે તેમાં પણ પેસેન્જર ઓટો રીક્ષા ની સંખ્યા ૩૦૦ ઉપર થાય છે જેથી રિક્ષા ચલાવીને પોતાનું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકો બેકાર થઈ જવા પામ્યા છે અને ૫ રિવારના ભરણપોષણ માટે માર્ગ બંધ થવા પામ્યો છે જેથી આવો પરિવાર ભૂખે મરવા પામ્યો છે જેથી આવી ડિટેઇન કરેલી રીક્ષાઓ તથા લોડિંગ વાહનો વહેલી તકે મુક્ત થયા હતા. ભૂમિકા ગર્ભવતી હતી ત્યારથી જ બંન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. જે બાદ ભૂમિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરીનાં જન્મ બાદ પણ ભૂમિકા સાસરે જતી ન હતી. મિતુલે મનમાં ધારણા બાંધી લીધી હતી કે તેના સાસુ સસરા પત્નીને ઘરે આવવા દેતા નથી. જેના ગુસ્સામાં મિતુલ પોતાના સાસરે ચપ્પ લઇને આવ્યો હતો. સાસરીમાં ભૂમિકાના માતાપિતા સાથે બોલાચાલી થતાં જ મિતુલે ચપ્પથી બંને પર હુમલો કરી દીધો હતો. આ લોકોની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ મિતુલ એટલા જૂનુનમાં હતો કે કોઈએ તેને રોકવાની હિંમત કરી ન હતી.