મૂછો હો તો નથ્થુલાલ જેસી, વરના ના હો , આ ડાયલોગ ફિલ્મ નમકહલાલમાં સાંભળવા મળેલ છે, ત્યારે આપણા દેશના RRS ના સંઘ સંચાલક એવા મોહન ભગવતજીની મૂછોની તોલે કોઈના આવે, ત્યારે gj-18 ના એક નગર સેવકની મૂછો દાદાજી જેવી લાગતા શહેરમાં મૂછોની ચર્ચાએ જોર પકડ્યું છે ,બાકી ઘરની ખેતી છે, કાપી નાખીએ પછી ઊગી પણ જવાની છે, પણ હા ,પર્સનાલીટી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નહીં, ત્યારે દેશમાં ભાગવતજી નું ભાષણ આવતું હોય તેમાં સૌથી વધારે ધ્યાન તેમની મૂછો પર જાય છે, ત્યારે Gj-18 ખાતે પણ આ નગરસેવક શહેરમાં ફરતા હોય કે મિટિંગ હોય,ત્યારે મૂછોની ચર્ચા દરેકમાં જોવા મળે, ત્યારે આ મૂછો ઉગાડવા કહ્યું ખાતર અને બિયારણ વાપરો છો, તેવું લોકો મજાકમાં પૂછી રહ્યા છે, ત્યારે Gj- 18 માં નગરસેવકની મૂછોએ ભારે કરી ,બાકી નામ ગૌરાંગ અને રાગ બધા જોડે આવે, પણ રાગથી ગીતો ન ગાય, મૂછોમાં મહેકતા રહે, ત્યારે મોહન ભાગવત એવા સંઘ સંચાલકનો જન્મદિવસ પણ નગરસેવકનો એક જ છે.