રાજ્યમાં એપ્રિલ-૨૦૧૯ પહેલા વેચાણ થયેલા વાહનમાં HSRP લગાવવાની કામગીરી સંબંધિત વાહન ઉત્પાદકના અધિકૃત ડિલરને ત્યાં શરૂ કરવામાં આવી

Spread the love

રાજ્યના નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડી શકાય તે હેતુથી તા ૦૧ એપ્રિલ ૨૦૧૯ પહેલા વેચાણ થયેલા વાહનોમાં High Security Number plate (HSRP) ફીટમેન્ટની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરીને આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ કચેરીની જગ્યાએ નવા વાહનોની જેમ સંબંધિત વાહન ઉત્પાદકના અધિકૃત ડીલરની કક્ષાએ શરુ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી https://cot.gujarat.gov.in/notifications-gu.htm પરથી મેળવી શકાશે તેમ, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com