દેશમાં દાઢી મૂછો નો ક્રેઝ વધ્યો, દેશપ્રેમ સાથે વેસ્ટર્ન કલ્ચરને તિલાંજલિ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવા જૂના યુગની એન્ટ્રી

Spread the love

આજના યુગમાં અને આજની પેઢીને પૂછો કે અંગ્રેજાે કોણ હતા તેની ખબર નહીં હોય ભારતના સપૂતોએ આપણા દેશ માટે શું કર્યું દેશને આઝાદી અપાવવા કેટલા લોકોએ બલિદાન આપ્યું તે આજની પેઢીને ખબર નથી ત્યારે વેસ્ટર્ન કલ્ચર મુજબ જીવવામાં લાગી ગયેલી પેઢીને પીએમ મોદીથી લઈને મોહન ભાગવત જેવા અનેક લોકોના સાથ સહકારથી દેશમાં એકતાથી લઈને રાષ્ટ્રભાવના જે જગાવવા પ્રયત્ન કરેલ તે સરાહનીય છે, ત્યારે રાષ્ટ્ર ભાવનાબાદ વેસ્ટન કલ્ચરલમાં જીવતી પેઢીને જૂના વિચારો અને સંસ્કારોનું સિંચન પણ જરૂરી છે આજની પેઢી મૂછો વગર અને ક્લિન સેવ કરીને ફરતી હતી તે હવે દાઢી મૂછનો પણ ક્રેઝ આવ્યો છે ત્યારે આ ક્રેઝ લાવવામાં ભારતના પીએમ મોદી મોહન ભાગવાથી લઈને અનેક ફિલ્મી કલાકારોને સીરીયલના કલાકારોએ સહયોગ આપ્યો છે ત્યારે મૂછો ટકાવી રાખવા રાજપૂત સમાજ હજુ પણ અકબંધ છે ત્યારે ફરી મૂછો દાઢીનો ક્રેઝ વધી રહ્યો છે, તેમાં ઘણા એવા મૂછોના રસિયા હોય કે પીએમ મોદી તથા મોહન ભાગવતનું લુક બદલે એટલે બદલી નાખે ત્યારે દેશ પ્રેમ સાથે જે જૂનીપ્રથા છે તે પણ ઉજાગર થવા પામી છે, તસવીરો મોહન ભાગવત જૂની મૂછો થોડા સમય પહેલાઆવી હતી તે બાદ કટીંગ કરતા આ નગરસેવક પણ કટીંગ કરી ત્યારે ચાલો ગાડી મૂછનો ક્રેઝ વધ્યો અને મોહન ભાગવતજીના દેશ માટે જે સરાહનીય સેવાઓ આપી રહ્યા છે ત્યારે મૂછ લઈને તેના પગલે સૌ ચાલે તેવી શુભેચ્છા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com