આવું કેવું?? ૭૫% ઘરે બેસાડીને તગડા ઘેટા બનાવવા કરતાં ૨૫ ટકા બીજા ચૂકવીને કામ કરાવીને બકરી બનાવો

Spread the love

રાજ્યમાં ઘણીવાર એવું બને કે ઘાટ કરતા ગડામણ મોંઘુ, કેન્દ્ર અને રાજ્ય સરકાર નાણા અને કરોડો ગ્રાન્ટ મોકલે છે, તો ચિંતા શું કામ કરવાની?? ત્યારે નોકરીમાં અનેક બાબુઓ જેમની સામે ઇન્કવાયરીથી લઈને એસીબીના કેસ બનેલ હોય અને ત્યારબાદ દોઢથી બે વર્ષના ગાળામાં મફતલાલોને મફતિયો પગાર ૭૫ ટકા ઘરે બેઠા મળે તેના કરતાં તંત્ર પાસે પુષ્કળ કામ છે ,તો મફતિયા મફતલાલોને કામ કરાવીને પગાર આપો કારણ કે કામ પર લેવા હુકમ થાય તો તંત્રને ફક્ત ૨૫% પગારનું જ ભારણ ચડશે ,બાકી ઘરે બેઠા ૭૫% પગાર ખાઈને તગડા બનેલા ત્રણ કર્મચારીઓને જલસા પડી ગયા હોય અને ઘરે બેઠા ગંગા જેવો ઘાટ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પાયલ શાહ જેવો પર્યાવરણ ખાતામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના વખતે કામમાં ક્ષતીઓ ભ્રષ્ટાચાર થી લઈને અનેક ફરિયાદો ની તપાસમાંલોચા લાપસી આવતા તેમને સસ્પેન્ડ કરેલ જે બે વર્ષથી ૭૫% પગાર ઘરે બેઠા મનમાં આપી રહી છે ત્યારે કામ કરાવો તો ૨૫% જ પગાર આપવાનો રહે તો મોંઘેરા એવા ઘરે બેઠા તગડા બનેલા સ્ટાફને કામ પર લગાવો તંત્ર પાસે પુષ્કળ કામ છે ત્યારે તપાસ નો રેલો પૂરો થાય ત્યારે થશે પણ ૭૫% ઘરે બેઠા આપવા કરતા કામ કરાવીને આપો તો તિજાેરી ને ભારણ ઓછો પડે ત્યારે બીજા મહારથી સંજય શાહ છે. તેમના વખતે ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક ફરિયાદોબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ,તેનો અહેવાલ તપાસનું હજુ લટકણીયા ગાજરની જેમ લટકે છે ત્યારે બે વર્ષથી તપાસ પૂર્ણ થતા ઘરે બેઠા તગડા બનીને ૭૫ ટકા પગાર સ્વાહા કરી જાય છે તો અનેક એવી શાખાઓ છે જેબિન વિવાદી હોય તેમાં બેસાડીને કામ આપવું જાેઈએ તેવી પણ લોકો માં ચર્ચા સાંભળવા મળી છે ,ત્યારે ત્રીજામહાનગરપાલિકાના ફાયર શાખામાં ફરજ બજાવતા મહેશ મોઢ સામે ACB થતાં આજે દોઢ વર્ષથી ૭૫ ટકા પગાર સરકારનો લઈને તગડા બન્યા છે ,ત્યારે ૭૫% પગાર ચૂકવવાનાથી આર્થિક બોજાે તિજાેરીને ડબલથી વધારે પડી રહ્યો છે કારણ કે ૭૫% પગાર આપવા કરતા કામ બીજા આપીને ૨૫ % પગાર જ પછી મનપાને આપવાનો રહે ત્યારે સ્ટાફની તંગી અને બીજી બાજુ નાણાંની પણ તંગી વર્તાય તો પછી જે તે શાખામાં નહીં તો બીજી શાખામાં પણ મુકવા જાેઈએ ઢોર શાખા કચરા નિકાલ શાખા થી લઈને અને કામો મનપા પાસે થોક બંધ છે તોઘરે બેઠા તગડા ઘેટા બનાવવા કરતાં કામ કરાવીને બકરી બનાવો, ૭૫% પગારમાં તગડા ઘેટા બની ગયેલા ને ૨૫% પગાર મનપાને આપવાનો રહે પણ કામ કરીને બકરી બની જશે, તપાસ અને કોર્ટ કેસ તો ચાલતો રહેશે, ત્યારે અગાઉ જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા તેમાં પણ અગાઉ ફૂડ ઇન્સ્પેક્ટર એસીબીમાં મહેતા તથા માંડવીયાપકડાયા હતા તેમને પણ પરત પર લઈ લીધા હતા તો પછી ૭૫% ઘરે બેઠા પગાર આપવા કરતા કામ કરાવો તેવી ચર્ચા પણ નગરસેવકોથી લઈને પદાધિકારીઓમાં ચાલી રહી છે.
બોક્ષ
પાયલ શાહ ,સંજય શાહ, મહેશ મોઢ ત્રણેને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે ૭૫ ટકા ઘરે બેઠા પગાર લઈને તમામ ઘેટા બની ગયા છે તો કામ કરાવીને બકરી બનાવો તેવી ચર્ચા સાંભળવા મળી છે.

મનપા પાસે થોકબંધ કામો છે, ઢોર વાડો કચરો સાફ-સફાઈ વૃક્ષોનું જતનથી લઈને અને કામો હોવાથી જે શાખા જાેખમી હોય તેના કરતાં કોઈ એવી શાખાઓમાં મૂકવામાં આવે જેથી ૭૫% પગાર જે ઘરે બેઠા લીધો છે, તે ૨૫% બીજાે ચૂકવીને કામ આપીને કામોના પ્રશ્નો પણ ઓછા થાય ત્યારે મનપા પાસે ફિક્સ પગારમાં અનેક લોકોને લેવા પડે છે, ત્યારે સરકારી તિજાેરી ને બંને બાજુ નુકસાન પડી રહ્યું છે.
અગાઉ માંડવીયા, મહેતાથી લઈને અનેક ઉપર ઇન્કવાયરી તપાસ, એસીબી થયેલ અને બે મહિનામાં નોકરી પર લીધેલ, ત્યારે ૭૫ પગાર ઘરે બેસીને આપવામાં આવતા તગડા ઘેટા બની જાય છે, તો કામ કરાવીને બકરી બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com