મારી માટી , મારો દેશ છે અંતર્ગત ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, ત્યારે ધર્મવીર ની જોડી બુલેટ ઉપર નીકળી હતી, ધરમ બુલેટ ચલાવી રહ્યા છે, અને વીર પાછળ બેઠા છે, ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જશુ જોરદાર, ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા, ત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, ભલેને પછી કાયદા કી ઐસી કી તૈસી ,હેલ્મેટ ન પહેરો, બીજા પાટે ચલાવો કે ટ્રાફિક જામ થાય કે પછી કેમેરા જે મહાનગરપાલિકાએ મૂક્યા છે, તેમાં મનપાનો સ્ટાફ એટલે કે હોદ્દેદારો ચલણથી બાકાત રાખવામાં આવશે, બાકી કાયદા ,નિયમોનું કડક પાલન થાય તો રેલી, રેલા બધું બંધ થઈ જાય, ચલતા હૈ, સબકો જરૂરત હૈ, બાકી ધરમવીર ની જોડીએ ચર્ચાનો વિષય ઉભો કર્યો હતો.